મારો પરિચય/ સંપર્ક

પરિચયમાં તો વધુ શુ લખુ …. આપ બધાજ મને સારી રીતે ઓળખોજ છો. વિવાદોમાંથી મારો જન્મ થયો છે.

મને વિવાદોમાંજ રસ છે. વ્યવસાયે હું નવરો છું. આખો દિવસ મને ભુલમાં નોકરી આપનાર કંપનીનું કમ્પયુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી આખા ગામની કુથલી અને પંચાત મારો વ્ય્વસાય છે.

આશાછે આપને મારો પ્રયાસ પસંદ પડશે

ઇ મેલઃ dontask2vinay@hotmail.com

          dontask2vinay@gmail.com

** બાકી આખો દિવસતો ગુજરાતિ બ્લોગ જગતમાંજ આંટાફેરા ચાલુ જ હોય છે. કંઇ પણ લખજોને (પોસ્ટ કરજોને) મારું

     ડહાપણ ડહોડવા હું હાજર થઇ જઇશ

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: