બ્લોગ વિશે અને મિત્રોને આમંત્રણ

આ બ્લોગ એના નામ મુજબ  પ્રયોગશીલ  છે. ખાસ કરીને, વાંચતા વેંત ચોખલીઆ અને દંભી વાચકોના નાકનું ટીચકું ચડી જાય એવી કૃતિઓ આ બ્લોગની વિશેષતા રહેશે. સાયબર જગતના જમાદારો મહેરબાની કરીને આ બ્લોગ પર આવે અને પોતાનું ડહાપણ રજુ કરે.સારા લોકોની સાથે સાથે મુર્ખ લોકોની કોમેન્ટને પણ પ્રસીધ્ધ કરવામા આવશે (એમને પણ હકક છે…… અને આ બ્લોગનો જન્મજ એક મુર્ખની કોમેન્ટોને કારણે થયો છે). કોઈ પણ વાચક આ બ્લોગને અનુરૂપ રચના અહીં કોમેન્ટ વિભાગમાં પોસ્ટ કરી શકે છે.અને રચનાકારની મરજી હશે તો તેનું નામ પણ નહી દર્શાવવામાં આવે… જેને જે તોડવુ હોય તે તોડી લે.કોઈ પણ કોમેન્ટનો મન પડશે તો જ  જવાબ આપવામાં આવશે (કદાચ અઠવાડીયે એક જ વાર.. ભાઇ આપણે પણ બીજા કામ હોય કે નહી???

Send Your Creations @ : dontask2vinay@hotmail.com

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: